Voice AI Voice
COLLECTION
Voice AI Voice
COLLECTION
RadheRadhe8RadheRadhe8

श्री गणेशाय नम:

મારા પંચેલા અને પીપલોદના ભાઈઓ , બહેનો, નાના નાના બાળ મિત્રો સાઈ યુવક મંડળ તરફથી ગણપતિ બાપ્પાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે.. બધાને મારી નમ્ર વિનંતી આરતીનો સમય થઈ ગયો છે તો મિત્રો તમામ આરતીનો લાભ લેવા આવશો.. હર હર હર મહાદેવ ગણપતિ બાપ્પા મોરિયા. જય શ્રી મહાકાલ
Random Collab
1
1 Voice
Loading...